અંકલેશ્વર મામલતદાર કચેરી માં આવતાપ્રજાજનો ને શું પીવાનું પાણી પણ ઉપલબ્ધ નથી.??

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક નગરીમાં આવેલ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આવતા વ્યક્તિઓને પીવાનું પાણી ઉપલબ્ધ નથી. એવું દેખાઈ રહ્યું છે…

Read More